Online Bible

- Reklamy -




નિર્ગમન 2:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓએ જવાબ આપ્યો, “એક મિસરીએ ભરવાડોથી અમારું રક્ષણ કરીને અમારે માટે તેણે પાણી પણ કાઢી આપ્યું અને ઘેટાંબકરાંને પાયું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ત્યારે તેઓએ કહ્યું, “એક મિસરીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી, ને વળી અમારે માટે પાણી કાઢી ટોળાને પાયું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 ત્યારે તેમણે કહ્યું, “એક ઇજિપ્તીએ અમને ભરવાડોના હાથમાંથી છોડાવી. વળી, તેણે અમારે માટે પાણી ખેંચીને ટોળાંને પણ પાયું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 એટલે તેમણે જવાબ આપ્યો, “અમને એક મિસરીએ ભરવાડોથી બચાવી અને છોડાવી વળી અમને પાણી પણ કાઢી આપ્યું, અને ઘેટાંબકરાંને પાયું.”

Viz kapitola kopírovat




નિર્ગમન 2:19

Následuj nás:

Reklamy


Reklamy