નિર્ગમન 2:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પણ ત્યાં કેટલાક ભરવાડો આવ્યા, તેઓ આ યુવતીઓને નસાડવા લાગ્યા, પણ મૂસા તેઓની મદદે આવ્યો અને તેઓને ભરવાડોથી છોડાવીને તેઓનાં ઘેટાંબકરાંને પાણી પાયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ત્યારે ભરવાડોએ આવીને તેમને કાઢી મૂકી; પણ મૂસાએ ઊઠીને તેઓને સહાય કરી, ને તેમના ટોળાને પાણી પાયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ત્યારે કેટલાક ભરવાડો આવીને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મોશેએ ઊઠીને તેમને મદદ કરી અને તેમનાં ટોળાંને પાણી પણ પાયું. Viz kapitolaપવિત્ર બાઈબલ17 ત્યાં તો ભરવાડો ત્યાં આવ્યા અને તેમને કાઢી મૂકવા લાગ્યા, પણ મૂસા તેમની જોડે આવી પહોંચ્ચોં અને તેમનાં ઘેટાંબકરાંને પાણી પાયું. Viz kapitola |