નિર્ગમન 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 બીજે દિવસે તે ફરીથી બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને અંદરોઅંદર લડતા જોયા. જેનો વાંક હતો તે માણસને તેણે કહ્યું, “તું શા માટે તારા પોતાના જ હિબ્રૂ ભાઈને મારે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ને જુઓ, બે હિબ્રૂઓ એકબીજા સાથે લડતા હતા. અને તેણે વાંક કરનારને કહ્યું, “તું શા માટે તારા ભાઈને મારે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 પછી બીજે દિવસે તે ફરવા નીકળ્યો ત્યારે બે હિબ્રૂઓને એકબીજા સાથે લડતા જોયા. મોશેએ વાંક કરનાર માણસને કહ્યું, “તું શા માટે તારા ભાઈને મારે છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ13 અને બીજે દિવસે તે બહાર ફરવા નીકળ્યો, ત્યારે તેણે બે હિબ્રૂઓને લડતાં જોયા. તેણે જેનો વાંક હતો તે માંણસને કહ્યું, “શા માંટે તું તારા જાતભાઈને માંરે છે?” Viz kapitola |