Online Bible

- Reklamy -




નિર્ગમન 2:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મૂસાએ આમતેમ નજર કરી તો તેને ખાતરી થઈ કે પોતાને કોઈ જોતું નથી, એટલે તેણે મિસરીને મારી નાખ્યો અને તેના શબને રેતીમાં દફનાવી દીધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તેણે આમતેમ જોઈને કોઈને ન જોયો, એટલે મિસરીને મારી નઆખીને તેને રેતીમાં સંતાડી દીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 તેણે આસપાસ નજર ફેરવી અને કોઈને ન જોતાં પેલા ઇજિપ્તીને મારી નાખીને તેનો મૃતદેહ રેતીમાં સંતાડી દીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 તેણે આમતેમ નજર કરી છતાં તેને કોઈ દેખાયું નહિ એટલે તેણે મિસરીને માંરી નાખીને રેતીમાં દાટી દીઘો.

Viz kapitola kopírovat




નિર્ગમન 2:12

Následuj nás:

Reklamy


Reklamy