Online Bible

- Reklamy -




નિર્ગમન 2:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી તે છોકરો મોટો થયો. એટલે તે તેને ફારુનની કુંવરી પાસે લઈ ગઈ અને તેને સોંપ્યો. કુંવરીએ તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢ્યો હતો, એમ કહીને કુંવરીએ તેનું નામ ‘મૂસા’ એટલે પાણીમાંથી બહાર કાઢેલો રાખ્યું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તે બાળક મોટું થયું ત્યારે તે તેને ફારુનની પુત્રી પાસે લાવી, ને તે તેનો દીકરો થઈ રહ્યો. અને મેં તેને પાણીમાંથી તાણી કઢાવ્યો, એમ કહીને તેણે તેનું નામ મૂસા પાડયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 તે છોકરો વૃદ્ધિ પામ્યો અને તે સ્ત્રી તેને ફેરોની પુત્રી પાસે લાવી અને તે ફેરોની પુત્રીનો પુત્ર બન્યો. “મેં તેને પાણીમાંથી ખેંચી કાઢયો છે,” એમ કહીને તેણે તેનું નામ મોશે (અર્થાત્ ખેંચી કાઢેલો) પાડયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 પછી તે બાળક મોટું થયું એટલે તે તેને ફારુનની કુંવરી આગળ લઈ આવી અને તેણે તેને પુત્રની જેમ રાખ્યો. “મેં એને પાણીમાંથી બહાર કાઢયો હતો, ‘એમ કહીને કુવરીએ પુત્રનું નામ મૂસા રાખ્યું.’”

Viz kapitola kopírovat




નિર્ગમન 2:10

Následuj nás:

Reklamy


Reklamy