નિર્ગમન 19:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આથી મૂસાએ આવીને લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાહે તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને મૂસાએ આવીને લોકોના વડીલોને બોલાવ્યા, ને યહોવાએ તેને ફરમાવેલાં સર્વ વચનો તેઓની આગળ કહી સંભળાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેથી મોશેએ નીચે જઈને લોકોના સર્વ આગેવાનોને એકત્ર કર્યા અને પ્રભુએ તેને આપેલી સર્વ આજ્ઞા કહી સંભળાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ7 આથી મૂસાએ આવીને તે લોકોના વડીલોને બોલાવડાવ્યા. અને યહોવાએ તેને જણાવેલાં બધાં વચનો તેઓની સમક્ષ કહી સંભળાવ્યાં. Viz kapitola |