Online Bible

- Reklamy -




નિર્ગમન 18:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 એટલા માટે યિથ્રો મૂસાની પત્ની અને પુત્રોને લઈને અરણ્યમાં ઈશ્વરના પર્વત આગળ જયાં મૂસાએ છાવણી કરીને મુકામ કર્યો હતો ત્યાં તેની પાસે આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને મૂસાનો સસરો યિથ્રો, મૂસાના પુત્રોને તથા પત્નીને લઈને, જે છાવણી તેણે અરણ્યમાં ઈશ્વરના પર્વત આગળ કરી હતી ત્યાં તેની પાસે આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 યિથ્રો મોશેની પત્ની તથા તેના બન્‍ને પુત્રોને લઈને ઈશ્વરના પર્વત પાસે જ્યાં મોશેની છાવણી હતી ત્યાં રણપ્રદેશમાં મોશે પાસે આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 એટલા માંટે યિથ્રો મૂસાની પત્ની અને પુત્રને લઈને રણમાં દેવના પર્વત આગળ જયાં મૂસાએ છાવણી નાખીને મુકામ કર્યો હતો ત્યાં આવ્યો.

Viz kapitola kopírovat




નિર્ગમન 18:5

Následuj nás:

Reklamy


Reklamy