Online Bible

- Reklamy -




નિર્ગમન 17:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહે મૂસાને કહ્યું, “જા, ઇઝરાયલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નીલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યહોવાએ મૂસાને કહ્યું, “તારી સાથે ઇઝરાયલના કેટલાક વડીલોને લઈને લોકોની આગળ ચાલ્યો જા; અને જે લાકડી તેં નદી પર મારી હતી તે તારા હાથમાં લેતો જા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુએ મોશેને કહ્યું, “તું તારી સાથે ઇઝરાયલના કેટલાક આગેવાનોને લઈને લોકોની આગળ ચાલવા લાગ. નાઇલ નદી પર તેં જે લાકડી મારી હતી તે તારી સાથે લઈ લે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

5 યહોવાએ મૂસાને કહ્યું, “જા, ઇસ્રાએલના કેટલાક વડીલોને સાથે લઈને તું લોકોની આગળ ચાલતો થા. જે લાકડીથી તેં નાઈલ નદી પર પ્રહાર કર્યો હતો તે તારા હાથમાં રાખજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 17:5

Následuj nás:

Reklamy


Reklamy