નિર્ગમન 16:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી મૂસાએ હારુનને કહ્યું, તું ઇઝરાયલી લોકોને કહે કે, ‘તમે યહોવાહની સમક્ષ આવો. કારણ કે તેમણે તમારી ફરિયાદો સાંભળી છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને મૂસાએ હારુનને કહ્યું, “સર્વ ઇઝરાયલી લોકોને કહે, કે તમે યહોવાની હજૂરમાં આવો. કેમ કે તેમણે તમારી કચકચ સાંભળી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 મોશેએ આરોનને કહ્યું, “ઇઝરાયલના આખા સમાજને પ્રભુ આગળ હાજર થવા જણાવ; કારણ, પ્રભુએ તેમની કચકચ સાંભળી છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ9 પછી મૂસાએ હારુનને કહ્યું, “તું ઇસ્રાએલના લોકોને સંબોધન કર, તેમને કહે, યહોવાની સમક્ષ સૌ ભેગા થાઓ, કારણ કે તેમણે તમાંરી ફરિયાદો સાંભળી છે.” Viz kapitola |