Online Bible

- Reklamy -




નિર્ગમન 16:36 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 માન્નાના માપ માટે વપરાતા પાત્રમાં એક ઓમેર માન્ના સમાતું હતું. એક ઓમેર એટલે એફાહનો દસમો ભાગ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 ઓમેર એ તો એક એફાહનો દશાંશ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

36 તે સમયમાં વપરાશનું નિયત માપ એફાહ આજના આશરે વીસ કીલો જેટલું હતું; અને ઓમેર તેના દસમા ભાગનું એટલે, આશરે બે કીલો જેટલું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

36 એક ઓમેર લગભગ આઠ પ્યાલા બરાબર હતું. માંન્ના તોલવા માંટેનું એક માંપ ઓમેર હતું.

Viz kapitola kopírovat




નિર્ગમન 16:36

Následuj nás:

Reklamy


Reklamy