નિર્ગમન 14:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ફારુને પોતાના રથદળમાંથી મિસરના સૌથી શ્રેષ્ઠ છસો સરદારોને અને અન્ય રથો સહિત તેઓના સરદારોને સાથે લીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેણે ચૂંટી કાઢેલા છસો રથ અને મિસરના [બીજા] સર્વ રથો, તથા તે બધાના ઉપર સરદારો લીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તેણે પસંદ કરેલા 600 રથ તેમ જ પોતાના અન્ય સર્વ રથ અને અધિકારીઓને સાથે લીધા. Viz kapitolaપવિત્ર બાઈબલ7 ફારુને પોતાના લોકોમાંથી 600 સૌથી શ્રેષ્ઠ સેનાનીઓને અને તેના બધાં રથો તેની સાથે લીધા. પ્રત્યેક રથમાં એક અમલદાર હતો. Viz kapitola |