નિર્ગમન 14:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “ઇઝરાયલી લોકોને કહે કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બઆલ-સફોનની આગળ સમુદ્રને કિનારે છાવણી કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “ઇઝરાયલી લોકોને કહે, તમે પાછા ફરીને બાલસફોનની સામેના પીહહીરોથની સામે મિગ્દોલ તથા સમુદ્રની વચમાં છાવણી કરો, એટલે તેની સામે સમુદ્રકાંઠે તમે છાવણી કરો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 “ઇઝરાયલીઓને કહે કે તેઓ પાછા ફરીને પીહાહીરોથ સામે, એટલે મિગ્દોલ તથા સૂફ સમુદ્રની વચ્ચે બઆલ સાફોન નજીક બરાબર સમુદ્રકિનારે પડાવ નાખે.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 “તમે ઇસ્રાએલના લોકોને કહો કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બાલ-સફોનની આગળ મુકામ કરે, અને તમાંરે એ જગ્યાની બરાબર સામે સમુદ્રને કિનારે મુકામ કરવો. Viz kapitola |