નિર્ગમન 12:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમારે તે હલવાનોનું રક્ત લઈને જે ઘરમાં તે ખાવાનું હોય તે ઘરની બન્ને બારસાખ પર અને ઓતરંગ પર છાંટવું જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બન્ને બારસાખો ઉપર તથા ઓતરંગ ઉપર તેઓ છાંટે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 લોકો તેને જે ઘરમાં ખાય તેના બારણાની બન્ને બારસાખો તથા ઓતરંગ પર એનું થોડુંક રક્ત છાંટે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 તમાંરે તે હલવાનોનું લોહી ભેગું કરવું જોઈએ. જે જે ઘરમાં એ ખાવાનું હોય તે તે ઘરની બંને બારસાખ ઉપર અને ઓતરંગ ઉપર છાંટવું જોઈએ. Viz kapitola |