નિર્ગમન 12:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “તમારા લોકો માટે આ માસ વર્ષનો પ્રથમ માસ ગણાશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “આ માસને તમારા માલોમાંનો પ્રથમ ગણવો. તે તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 “આ માસ વર્ષના બધા માસોમાં તમારે માટે પ્રથમ માસ ગણાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ2 “તમાંરા લોકો માંટે આ મહિનો વર્ષનો પહેલો મહિનો ગણાશે. Viz kapitola |