નિર્ગમન 10:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે બોલાવવામાં આવ્યા. ફારુને તેઓને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમારા ઈશ્વર યહોવાહનું ભજન કરો. પણ મને જણાવો કે તમે કોણ કોણ જશો?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને મૂસા તથા હારુનને ફારુનની હજૂરમાં ફરી રજૂ કરવામાં આવ્યા; અને ફારુને તેઓને કહ્યું, “તમે જઈને તમારાં ઈશ્વર યહોવાની સેવા કરો. પણ કોણ કોણ જવાનાં છો?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તેથી મોશે તથા આરોનને ફેરો સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ફેરોએ તેમને કહ્યું, “જાઓ, જઈને તમારા ઈશ્વર પ્રભુની સેવા ભક્તિ કરો, પણ કોણ કોણ જશો?” Viz kapitolaપવિત્ર બાઈબલ8 એટલે મૂસાને અને હારુનને ફારુન પાસે પાછા બોલાવવામાં આવ્યા. પછી ફારુને તેમને કહ્યું, “ભલે, તમે જાઓ અને તમાંરા દેવ યહોવાની ઉપાસના કરો, પણ તમે કોણ કોણ જશો?” Viz kapitola |