નિર્ગમન 10:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પછી મૂસાએ ફારુનને કહ્યું, “તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી કદી તને રૂબરૂ મળવા આવવાનો નથી અને તારું મુખ જોવાનો નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને મૂસાએ કહ્યું, “તમે બરાબર કહ્યું છે, હું ફરીથી કદી તમારું મુખ જોઈશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 મોશેએ જવાબ આપ્યો, “તમે બોલ્યા એવું જ થશે. હવે ફરી કદી હું તમારું મોં જોઈશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ29 પછી મૂસાએ ફારુનને કહ્યું, “તું જે કહે છે તે સાચું છે. હું ફરીથી તમને મળવા કદાપી આવીશ નહિ.” Viz kapitola |