એસ્તેર 9:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 એસ્તેરની આજ્ઞાથી પૂરીમની આ બાબતો કાયમ કરવામાં આવી. અને પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 એસ્તેરની આજ્ઞાથી પૂરીમની આ બાબતો કાયમ કરવામાં આવી; અને પુસ્તકમાં તેની નોંધ રાખવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 પૂરીમનું પર્વ પાળવા વિષે એસ્તેરે આપેલા આદેશની નોંધ રાજઇતિહાસના અધિકૃત પુસ્તકમાં લેવામાં આવી. Viz kapitolaપવિત્ર બાઈબલ32 તેઓ એસ્તેરની આજ્ઞાથી વિશ્રામવારને યાદ રાખશે જેમ તેઓ ઉપવાસ અને વિલાપના દિવસો યાદ રાખે છે. “પૂરીમ” વિષેના નિયમો કાયમ કર્યા; અને પુસ્તકમાં આ બાબતો લખવામાં આવી હતી. Viz kapitola |