એસ્તેર 9:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી. અને તેઓનો સંહાર કરીને તેઓનો વિનાશ કરવા માટે ચિઠ્ઠીઓ એટલે “પૂર” નાખી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 કેમ કે સર્વ યહૂદીઓના શત્રુ આગાગી હામ્માદાથાના પુત્ર હામાને યહૂદીઓનો નાશ કરવાની પેરવી કરી હતી, અને તેઓનો સંહાર કરીને તેઓનો નાશ કરવા માટે પૂર, એટલે ચિઠ્ઠીઓ, નાખી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 અગાગના વંશજ હામ્મદાથાના પુત્ર અને યહૂદીઓના દુશ્મન હામાને યહૂદીઓના વિનાશની તારીખ નક્કી કરવા ‘પૂરીમ’ એટલે ચિઠ્ઠીઓ નાખી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ24 યહૂદીઓના દુશ્મન અગાગી હામ્મદાથાના પુત્ર હામાને યહૂદીઓને સંહાર કરી નાખવાની યોજના કરી હતી. અને તેઓનો સંહાર કરવા અને વિનાશ કરવા ચિઠ્ઠીઓ (એટલે “પૂર”) નાખી હતી; Viz kapitola |