Online Bible

- Reklamy -




એસ્તેર 8:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 એ હુકમ સર્વ પ્રાંતોમાં પ્રગટ કરવામાં આવે એટલા માટે તેની એક એક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એ હુકમ સર્વ પ્રાંતોમાં જાહેર કરવામાં આવે એટલા માટે તેની એકેક નકલ બધી પ્રજાઓમાં મોકલવામાં આવી. તે જ દિવસે યહૂદીઓએ પોતાના શત્રુઓ પર વેર વાળવાને તૈયાર રહેવાનું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 આ હુકમની કાયદા તરીકે સર્વ પ્રાંતોમાં બધી પ્રજાઓમાં જાણ કરવાની હતી, જેથી તે દિવસ આવે ત્યારે યહૂદીઓ સ્વરક્ષણ માટે તેમના શત્રુઓનો સામનો કરવાને તૈયાર રહે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 વળી આ કાનૂનની એક એક નકલ સર્વ પ્રાંતોમાં અને રાજ્યમાં જાહેરાત કરવા માટે મોકલી આપવામાં આવી અને તે એક કાયદો બની ગયો જેના દ્ધારા યહૂદીઓ પોતાના શત્રુઓનો સામનો કરવા અને તેમના પર બદલો લેવા માટે પોતાની જાતને તૈયાર કરી શકે.

Viz kapitola kopírovat




એસ્તેર 8:13

Následuj nás:

Reklamy


Reklamy