એસ્તેર 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એસ્તેરે રાજાને કહ્યું કે, “આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 એસ્તેરે તેને કહ્યું, “આપને યોગ્ય લાગે તો મેં જે મિજબાની તૈયાર કરી છે તેમાં આપ હામાન સાથે આજે પધારો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 એસ્તેરે જવાબ આપ્યો, “આજ રાત્રે હું મિજબાની આપવા માગું છું. આપને યોગ્ય લાગે તો આપ હામાન સાથે તેમાં પધારો એવી મારી વિનંતી છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ4 એસ્તેરે તેને કહ્યું કે, “આપ નામદાર જો મારા પર પ્રસન્ન હોય તો આજે મેં રાખેલી ઉજાણીમાં આપ હામાન સાથે પધારો.” Viz kapitola |