એસ્તેર 4:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અને મોર્દખાયે તેની સાથે શું બન્યું હતું તે તથા હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ તેને બરાબર કહી સંભળાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 મોર્દખાયે પોતાના પર જે સર્વ આવી પડ્યું હતું તે, તથા યહૂદીઓનો નાશ કરવાને હામાને જે નાણું રાજાના ભંડારમાં આપવાનું કહ્યું હતું, તેનો આંકડો તેને બરાબર કહી સંભળાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 મોર્દખાયે પોતા પર જે આવી પડવાનું હતું તે તથા તમામ યહૂદીઓનો નાશ કરવામાં આવે તો હામાન રાજભંડારમાં જે પૈસા આપવાનો હતો તે પણ જણાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ7 અને તેણે મોર્દખાય પાસેથી તેની સાથે શું બન્યું હતું તે બધી વાત સાંભળી. હામાને યહૂદીઓનો નાશ કરવા માટે રાજ્યની તિજોરીમાં જે નાણાં આપવાનું વચન આપ્યું હતું તેનો ચોક્કસ આંકડો પણ મોર્દખાયે તેને કહ્યો. Viz kapitola |