Online Bible

- Reklamy -




એસ્તેર 3:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આ હુકમ બધા પ્રાંતોમાં જાહેર થાય માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એ હુકમ દરેક પ્રાંતમાં જાહેર થાય તે માટે તેની નકલ સર્વ પ્રજાઓમાં પ્રગટ કરવામાં આવી કે, તેઓ તે દિવસને માટે તૈયાર થઈ રહે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 આ હુકમની દરેક પ્રાંતમાં લોકોને જાહેર રીતે જાણ કરવી જેથી બધાં તે દિવસને માટે તૈયાર રહે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

14 આ આદેશની નકલને બધાં પ્રાંતોમાં નિયમ તરીકે વહેચવી તેને જાહેરમાં પ્રગટ કરવી જેથી નિર્ધારિત સમયે રાજ્યનાં બધાં લોકો તે દિવસ માટે તૈયાર જ રહે.

Viz kapitola kopírovat




એસ્તેર 3:14

Následuj nás:

Reklamy


Reklamy