એસ્તેર 3:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 રાજાએ હામાનને કહ્યું કે, “તારું ચાંદી તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યાં છે, તને જેમ ઠીક લાગે તેમ કર.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 રાજાએ હામાનને કહ્યું, “તારું રૂપું તથા તે લોક પણ તને સ્વાધીન કરવામાં આવ્યાં છે, માટે તને યોગ્ય લાગે તેમ કરજે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 રાજાએ તેને કહ્યું, “એ પૈસા અને પ્રજા પણ તારા હાથમાં છે. તારે તેમને જે કરવું હોય તે કર.” Viz kapitolaપવિત્ર બાઈબલ11 અને રાજાએ હામાનને કહ્યું કે, “એ નાણાં અને એ લોકો પણ છો તારા હાથમાં રહેતાં, તારે જેમ કરવું હોય તેમ કર.” Viz kapitola |