એસ્તેર 10:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અહાશ્વેરોશ રાજાએ દેશ ઉપર તથા સમુદ્રના બેટો ઉપર કર નાખ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 અહાશ્વેરોશ રાજાએ સામ્રાજ્યના અંદરના તેમ જ સમુદ્રકાંઠાના લોકો પર વેઠ નાખી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 અહાશ્વેરોશ રાજાએ રાજ્યના સર્વ પ્રદેશો પર તથા સમુદ્રના ટાપુઓ ઉપર કર નાખ્યા. Viz kapitola |