એસ્તેર 1:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 રાજા જે હુકમ કરશે તે જયારે તેના આખા સામ્રાજ્યમાં જાહેર થશે, ત્યારે સર્વ સ્ત્રીઓ પોતાના પતિઓને પછી ભલે તે નાના હોય કે મોટા પણ તેઓને માન આપશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 રાજા જે હુકમ કરશે, તે જ્યારે તેના આખા સામ્રાજ્યમાં પ્રસિદ્ધ થશે (કેમ કે તે વિશાળ છે, ) ત્યારે સર્વ સ્ત્રીઓ પોતપોતાના પતિઓને, એટલે નાનાને તેમ જ મોટાને, માન આપશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તમારા વટહુકમની જાણ સમગ્ર સામ્રાજ્યમાં થશે કે ગરીબ કે તવંગર દરેક સ્ત્રી પોતાના પતિને માન આપશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ20 આ શાહી ફરમાન આખા સામ્રાજ્યમાં જાહેર થશે, પછી બધી જ સ્ત્રીઓ પોતાના પતિને માન આપશે પછી તે મહાન અને અગત્યનો હોય કે અગત્યનો ન હોય.” Viz kapitola |