એફેસીઓ 6:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અને ઉદ્ધારનો ટોપ તથા આત્માની તલવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 વળી, ઉદ્ધારનો ટોપ [પહેરો] , તથા આત્માની તરવાર, જે ઈશ્વરનું વચન છે, તે લો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 વળી, ઉદ્ધારને ટોપ તરીકે પહેરો અને પવિત્ર આત્માએ આપેલી ઈશ્વરના વચનરૂપી તલવાર હાથ ધરો. Viz kapitolaપવિત્ર બાઈબલ17 દેવના તારણને તમારા ટોપ તરીકે અપનાવો. અને આત્માની તલવાર, જે દેવનું વચન છે તે લો. Viz kapitola |