એફેસીઓ 6:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના સળગી રહેલા બાણ બુઝાવી શકો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકશો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 સર્વ સમયે વિશ્વાસને ઢાલ તરીકે સાથે રાખો. તે મારફતે તમે દુષ્ટે મારેલાં સળગતાં તીર હોલવી નાખવાને શક્તિમાન બનશો. Viz kapitolaપવિત્ર બાઈબલ16 અને વિશ્વાસની ઢાલનો પણ ઉપયોગ કરો કે જેથી તમે દુષ્ટતા બળતા ભાલાઓ હોલવી શકશો. Viz kapitola |