એફેસીઓ 4:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આપણામાંના દરેકને ખ્રિસ્તના [કૃપા] દાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ખ્રિસ્તે આપેલ કૃપાના પ્રમાણમાં આપણામાંના દરેકને ખાસ કૃપાદાન આપવામાં આવેલું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 ખ્રિસ્તે આપણને બધાને વિશિષ્ટ કૃપાદાન આપ્યું છે. ખ્રિસ્તની ઈચ્છા અનુસાર દરેક વ્યક્તિ પુરસ્કૃત છે. Viz kapitola |