એફેસીઓ 4:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેઓએ નઠોર થઈને સર્વ પ્રકારના દુરાચાર કરવાને આતુરતાથી પોતાને લંપટપણાને સોંપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેમણે સઘળી શરમ મૂકી દીધી છે; તેઓ લંપટ બની ગયા છે, અને સર્વ પ્રકારનાં અશુદ્ધ કાર્યો નિરંકુશપણે કરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ19 તેઓએ શરમની લાગણી વિના સર્વ પ્રકારના દુષ્કર્મ કરવાને આતુરતાથી પોતાને સોંપી દીધા છે. Viz kapitola |