એફેસીઓ 2:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કેમ કે તેમના દ્વારા એક આત્મા વડે આપણે બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણ બન્ને પિતાની હજૂરમાં જવા પામીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 ખ્રિસ્તની મારફતે આપણે સૌ યહૂદીઓ અને બિનયહૂદીઓ, એક જ પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરપિતાની સમક્ષતામાં આવી શકીએ છીએ. Viz kapitolaપવિત્ર બાઈબલ18 હા, ખ્રિસ્ત થકી જ આપણને બન્નેને એક આત્મા વડે બાપના સાનિધ્યમાં આવવાનો અધિકાર છે. Viz kapitola |