સભાશિક્ષક 5:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે અતિશય સ્વપ્નોથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી એમ થાય છે માટે તું ઈશ્વરનો ડર રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે પુષ્કળ સ્વપ્નોથી, વ્યર્થ વિચારોથી તથા ઝાઝું બોલવાથી [એમ થાય છે] ; પણ તું ઈશ્વરનો ડર રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 અધિક સ્વપ્નો અને બિનજરૂરી વાતો નકામાં છે; પણ તું ઈશ્વરનો ડર રાખ. Viz kapitolaપવિત્ર બાઈબલ7 કારણ કે અતિશય સ્વપ્નોમાં રાચવાથી, વ્યર્થ વિચારો કરવાથી અને ઝાઝું બોલવાથી આવું બને છે માટે તું યહોવાનો ડર રાખ. Viz kapitola |