સભાશિક્ષક 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 મૂર્ખ કામ કરતો નથી, અને પોતાની જાત પર બરબાદી લાવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 મૂર્ખ પોતાના હાથ ભીડી રાખે છે, અને પોતે જ નુકસાન વેઠે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 મૂર્ખ હાથ જોડીને બેસી રહે છે અને એમ ભૂખે મરે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 મૂર્ખ કામ કરતા નથી અને પોતાની જાત પર બરબાદી લાવે છે. Viz kapitola |