સભાશિક્ષક 4:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે માટે હજી સુધી હયાત રહેલા જીવતાઓના કરતાં મરી ગયેલાઓનાં વખાણ મેં કર્યાં; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તેથી તો હું મૃત્યુ પામી ચૂકેલાંને જીવતાઓ કરતાં સુખી માનું છું. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તેથી મને લાગ્યું કે જેઓ હજી જીવતાં છે તેઓ કરતાં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ વધારે સુખી છે; Viz kapitola |