સભાશિક્ષક 3:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જન્મ લેવાનો સમય અને મૃત્યુ પામવાનો સમય, છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જનમવાનો સમય અને મરવાનો સમય; રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાખવાનો સમય; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 જન્મનો સમય અને મૃત્યુનો સમય, રોપવાનો સમય અને રોપેલું ઉખાડી નાખવાનો સમય, Viz kapitolaપવિત્ર બાઈબલ2 જન્મ લેવાનો સમય, મૃત્યુ પામવાનો સમય, છોડ રોપવાનો સમય અને રોપેલાને ઉખેડી નાંખવાનો સમય; Viz kapitola |