સભાશિક્ષક 10:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 મેં ચાકરોને ઘોડે ચઢેલા અને અમીરોને ચાકર તરીકે જમીન પર પગે ચાલતા જોયા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 મેં ગુલામોને ઘોડા પર બેઠેલા અને સરદારોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ7 મેં ગુલામોને ઘોડે સવાર થયેલા અને રાજકર્તાઓને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે. Viz kapitola |