સભાશિક્ષક 10:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 મૂર્ખાઈ ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, અને દ્રવ્યવાનો નીચે સ્થળે બેસે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 મૂર્ખને ઉચ્ચ સ્થાન પર નીમવામાં આવે છે અને ધનિકોને નીચે બેસાડવામાં આવે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 મૂર્ખાને મોટી સત્તાઓ મળે છે જ્યારે ધનવાનોને નીચા સ્થળે લાવવામાં આવે છે! Viz kapitola |