Online Bible

- Reklamy -




સભાશિક્ષક 1:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 સર્વ નદીઓ વહીને સમુદ્રમાં સમાય છે તો પણ સમુદ્ર તેઓનાથી ભરાઈ જતો નથી જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 સર્વ નદીઓ વહીને સમુદ્રમાં પડે છે, તોપણ સમુદ્ર ભરાઈ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 પ્રત્યેક સરિતા સાગરમાં જઈ મળે છે, છતાં સાગર છલકાઈ જતો નથી. પાણી પાછું નદીઓના ઊગમસ્થાને જાય છે અને ત્યાંથી વહેવા માંડે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

7 સર્વ નદીઓ વહેતી જઇને સમુદ્રમાં મળે છે તો પણ સમુદ્ર ભરાઇ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.

Viz kapitola kopírovat




સભાશિક્ષક 1:7

Následuj nás:

Reklamy


Reklamy