સભાશિક્ષક 1:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 શું એવું કંઈ છે કે જેના વિષે લોકો કહી શકે કે “જુઓ, તે નવું છે”? તોપણ જાણવું કે આપણી અગાઉના, જમાનામાં તે બન્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 શું, એવું કંઈ છે કે જે વિષે લોકો કહી શકે, “જુઓ, આ નવું છે?” તોપણ [જાણવું કે,] આપણી અગાઉના જમાનાઓમાં તે થઈ ગયું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 “આ તો નવું છે,” એમ માણસ કહી શકે એવું કશું છે? Viz kapitolaપવિત્ર બાઈબલ10 એવી કોઇ બાબત છે કે જેના વિષે લોકો કહી શકે કે તે નવું છે? ઘણા સમય અગાઉ તે પહેલેથી જ બન્યુ હતું. તે આપણી સામે આવ્યું છે. Viz kapitola |