પુનર્નિયમ 9:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેથી હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત યહોવાહની આગળ પડી રહ્યો, કેમ કે તેમણે કહ્યું હતું કે, હું તેઓનો નાશ કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 એ માટે હું [અગાઉ] જેટલા દિવસ ઊંધો પડી રહ્યો હતો તેટલા [દિવસ, એટલે] ચાળીસ રાતદિવસ યહોવાની આગળ ઊંધો પડી રહ્યો; કેમ કે યહોવાએ મને કહ્યું હતું કે હું તેઓનો નાશ કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 “તેથી પ્રભુ તમારો નાશ કરવાના હતા ત્યારે અગાઉની જેમ હું ચાલીસ દિવસ અને ચાલીસ રાત પ્રભુના સાંનિધ્યમાં ભૂમિ પર નતમસ્તકે પડી રહ્યો.” Viz kapitolaપવિત્ર બાઈબલ25 “તેથી જ હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી યહોવા સમક્ષ ઘૂંટણીએ પડીને પડી રહ્યો, કારણ કે, યહોવાએ તમાંરો નાશ કરવાનો નિશ્ચય કર્યો હતો. Viz kapitola |