પુનર્નિયમ 9:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને તાબેરાહ, માસ્સા અને કિબ્રોથ હાત્તાવાહમાં પણ તમે યહોવાહને કોપાયમાન કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તાબેરા તથા માસ્સા તથા કિબ્રોથ હાત્તાવા આગળ પણ તમે યહોવાને કોપાયમાન કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 “તમે તાબએરા, માસ્સા અને કિબ્રોથ-હાત્તાવા આગળ પણ પ્રભુને કોપાયમાન કર્યા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ22 “ફરીથી તમે તાબએરાહમાં, માંસ્સાહમાં અને કિબ્રોથ-હાત્તાવાહમાં પણ યહોવાનો કોપ વ્હોરી લીધો હતો. Viz kapitola |