Online Bible

- Reklamy -




પુનર્નિયમ 9:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કેમ કે યહોવાહ તમારા પર એટલા બધા ગુસ્સે તેમ જ નાખુશ થયા હતા કે તમારો નાશ કરે, એટલે હું ડરી ગયો. પણ યહોવાહે તે સમયે મારી પ્રાર્થના સાંભળી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 કેમ કે તમારો વિનાશ કરે એટલા બધા યહોવા તમારા પર કોપાયમાન તથા સખત નારાજ થવાથી હું બીધો. પણ તે વખતે પણ યહોવાએ મારું સાંભળ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુ તમારા પર એવા તો કોપાયમાન અને નારાજ થયા હતા કે તે તમારો સંહાર કરી નાખશે એવો મને ડર હતો. તે વખતે પણ તેમણે મારી વિનંતી માન્ય રાખી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

19 તમાંરું શું થશે તેની મને ખૂબ બીક હતી, તે તમાંરા પર એટલા બધા રોષે ભરાયા હતા કે તમાંરો નાશ કરવા તૈયાર થયા હતા, તેથી ફરી એક વાર યહોવાએ માંરી પ્રાર્થના સાંભળી.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 9:19

Následuj nás:

Reklamy


Reklamy