પુનર્નિયમ 8:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી તમારે યહોવાહ તમારા ઈશ્વરના માર્ગોમાં ચાલવું, તેમનો ડર રાખવો અને તેમની આજ્ઞાઓ પાળવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તારે યહોવા તારા ઈશ્વરના માર્ગમાં ચાલીને ને તેમનો ડર રાખીને તેમની આજ્ઞાઓ પાળવી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 તે માટે તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞાઓનું પાલન કરો, તેમના નિયમો પ્રમાણે વર્તો અને તેમના પ્રત્યે ભક્તિ દર્શાવો. Viz kapitolaપવિત્ર બાઈબલ6 “તેથી તમે લોકો તમાંરા યહોવા દેવના નિયમોનું પાલન કરો. તેમને ચીંધેલા માંર્ગે ચાલો અને તેમની બીક રાખો. Viz kapitola |