પુનર્નિયમ 7:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 વળી, યહોવાહ તારા ઈશ્વર તેઓની મધ્યે ભમરીઓ મોકલશે, જેઓ તારાથી બચી રહ્યા હશે અને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી હજૂરમાંથી નાશ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 વળી યહોવા તારા ઈશ્વર તેઓ મધ્યે ભમરીઓ મોકલીને જેઓ બચી રહ્યા હશે ને તારાથી સંતાઈ રહ્યા હશે તેઓનો તારી આગળથી નાશ કરાવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તમારા ઈશ્વર પ્રભુ ભમરી મોકલીને જેઓ તમારાથી સંતાઈને બચી ગયા હશે તેમનો પણ વિનાશ કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ20 “જે લોકો તમાંરાથી સંતાઈ ગયા હશે અને ભાગી ગયા હશે તેઓ વિરુદ્ધ યહોવા તમાંરા દેવ ભમરાં મોકલશે. Viz kapitola |