પુનર્નિયમ 7:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 માટે જે આજ્ઞાઓ, કાનૂનો તથા વિધિઓ આજે હું તને ફરમાવું છું, તે પાળીને તું તેનો અમલ કર. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 માટે જે આજ્ઞાઓ તથા વિધિઓ તથા કાનૂનો હું આજે તને ફરમાવું છું તે તું પાળીને અમલમાં મૂક. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તેથી જે આજ્ઞાઓ, નિયમો અને આદેશો હું તમને આજે ફરમાવું છું તેમનું પાલન કરો. Viz kapitolaપવિત્ર બાઈબલ11 આથી આ બધી આજ્ઞાઓ જે હું આજે તમને જણાવું છું. તે આ કાયદાઓ અને નિયમોનું તમાંરે પાલન કરવું, Viz kapitola |