પુનર્નિયમ 6:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને તું તેમને તારા ઘરની બારસાખ ઉપર તથા દરવાજા ઉપર તે લખ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને તું તેમને તારા ઘરની બારસાખો ઉપર તથા દરવાજા ઉપર લખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 એ ઉપરાંત તમે તેમને તમારાં મકાનોની બારસાખો ઉપર તથા નગરના દરવાજાઓ ઉપર લખો. Viz kapitolaપવિત્ર બાઈબલ9 તમાંરા ઘરની બારસાખ ઉપર તથા તમાંરા દરવાજા ઉપર તે લખજો. Viz kapitola |