પુનર્નિયમ 6:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જેમ યહોવાહે કહ્યું તેમ તે તારી આગળથી તારા બધા દુશ્મનોને નસાડી મૂકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તારા બધા શત્રુઓને તારી આગળથી તે હાંકી કાઢે, જેમ યહોવાએ કહ્યું છે તેમ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 અને પ્રભુએ આપેલા વચન પ્રમાણે તમે તમારા બધા શત્રુઓને તમારી આગળથી હાંકી કાઢો. Viz kapitolaપવિત્ર બાઈબલ19 વળી દેવના કહ્યા પ્રમૅંણે તેમની મદદથી તમે તમાંરા દેશમાંથી તમાંરી સામેના બધા દુશ્મનોને કાઢી શકશો. Viz kapitola |