પુનર્નિયમ 5:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહોવાહ પર્વત પર તમારી સાથે અગ્નિજ્વાળામાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહોવાએ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી તમારી સાથે મોઢામોઢ વાત કરી, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પ્રભુ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી તમારી સાથે રૂબરૂ બોલ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ4 યહોવા તમાંરી સાથે ત્યાં પર્વત પર અગ્નિમાંથી પ્રત્યક્ષ બોલ્યા હતા, Viz kapitola |