Online Bible

- Reklamy -




પુનર્નિયમ 5:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 જયારે તમે મારી સાથે વાત કરતા હતા ત્યારે યહોવાહે તમારો અવાજ સાંભળ્યો; અને યહોવાહે મને કહ્યું કે, ‘આ લોકોએ તને જે કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે સર્વ તેઓ બોલ્યા છે તે તેઓનું કહેવું ઠીક છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તમે મારી સાથે વાત કરતા હતા, ત્યારે યહોવાએ તમારો અવાજ સાંભળ્યો. અને યહોવાએ મને કહ્યું, કે ‘આ લોકોએ જે કંઈ તને કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે બધું તેઓ બોલ્યા છે તે તેમનું કહેવું ઠીક છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 “તમે મારી સાથે વાત કરતા હતા તે પ્રભુએ સાંભળી ત્યારે પ્રભુએ મને કહ્યું, ‘આ લોકોની વાત મેં સાંભળી છે અને તેમની વાત સાચી છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

28 “જયારે યહોવાએ તમાંરી વિનંતી માંન્ય રાખી અને મને કહ્યું, ‘આ લોકોએ તને જે જણાવ્યું છે તે મેં સાંભળ્યું છે. હું તેઓની વાત માંન્ય રાખું છું.

Viz kapitola kopírovat




પુનર્નિયમ 5:28

Následuj nás:

Reklamy


Reklamy