પુનર્નિયમ 4:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 અને યર્દનની પેલી બાજુ પૂર્વ તરફ, યર્દન નદીની ખીણના બધા મેદાનો, તે છેક પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 તથા યર્દન પાર પૂર્વ બાજુ આખો અરાબા, તે છેક પિસ્ગાના ઢોળાવની નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 યર્દન પૂર્વેનો આખો અરાબા પ્રદેશનો અને છેક પિસ્ગા પર્વતની તળેટીએ આવેલા અરાબાના સમુદ્ર સુધીનો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ49 અને યર્દન નદીની પૂર્વે આવેલો સમગ્ર અરાબાહનો પ્રદેશ તેમજ પિસ્ગાહ પર્વતના ઢોળાવ નીચે આવેલો મૃત સમુદ્ર અરાબાહ સુધીનો પ્રદેશ કબજે કરી લીધો. Viz kapitola |