પુનર્નિયમ 4:48 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 આ પ્રદેશ આર્નોનની ખીણના કિનારે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેર્મોન પર્વત સુધી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 એટલે આર્નોનની ખીણની સરહદ પર આવેલા એરાએરથી તે સિયોન પર્વત [એટલે હેર્મોન સુધીનો દેશ] , Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.48 ઇઝરાયલીઓએ તેમની પાસેથી કબજે કરેલો પ્રદેશ આર્નોન નદીને કિનારે આવેલા અરોએર નગરથી તે છેક ઉત્તરે સિયોન પર્વત (એટલે હેર્મોન પર્વત) સુધીનો, Viz kapitolaપવિત્ર બાઈબલ48 આમ ઇસ્રાએલે આનોર્નની ખીણની સરહદે આવેલા અરોએરથી તે સિયોન પર્વત જે હેમોર્ન પર્વત તરીકે પણ ઓળખાય છે. Viz kapitola |